Ration Card : 94 લાખથી વધુ લોકો મફત રાશનમાંથી બહાર, સરકારનો મોટો નિર્ણય જાહેર
રાશનકાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સામે આવ્યું છે કે જેવો મફત અનાજ યોજનાનો લાભ મેળવી રહ્યા છે અને જેવો પાત્ર નથી તેમનું નામ હવે રાશનકાર્ડ લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવશે લાભાર્થીઓમાં આવકવેરા ભરનારાઓ ફોરવીલર માલિકો અને કંપનીઓના ડાયરેક્ટરોનો પણ સમાવેશ થાય છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આવકવેરા વિભાગ માર્ગે … Read more