EPFO Big Update : કર્મચારીઓના પરિવારને હવે મળશે ₹15 લાખ સુધીની સહાય, મૃત્યુ રાહત ભંડોળ બમણું
EPFO: ભારતમાં મોટાભાગના કર્મચારીઓ પાસે PF એટલે કે પ્રોવિડન્ટ ફંડ ખાતું ચાલુ હોય છે જેમાં હાલમાં જ મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યા છે જેથી તમામ કર્મચારીઓના પરિવારના સભ્યોને મોટી રાહત મળશે કર્મચારીઓના પરિવારને 15 લાખ રૂપિયા સુધીની સહાય મળે તેવી અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો તો PF ખાતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન … Read more