આજથી SBIના નવા ચાર્જ લાગુ, હવે રૂ.25,000થી વધુની રકમ ટ્રાન્સફર પર લાગશે મોટો ઝટકો
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી અગ્રણી બેંક માની એક માનવામાં આવે છે તેમણે પેમેન્ટ સર્વિસ ચાર્જમાં ખાસ કરીને મોટા ફંડ ટ્રાન્સફર માં મોટા ફેરફાર કર્યા છે હવે નવા ચાર્જ લાગુ થશે જો તમે પણ નેટબેન્કિંગનો ઉપયોગ કરો છો અને બેન્કિંગ માંથી તમે 25,000 થી વધુનું પેમેન્ટ ટ્રાન્સફર કરો છો તો હવે આટલા જ … Read more