GST : મકાન બનાવવા માટે સિમેન્ટ–સ્ટીલ પર ટેક્સમાં ઘટાડો, મધ્યમ વર્ગને મળશે મોટો ફાયદો
આજના સમયમાં પોતાનું મકાન ખરીદવો ખૂબ જ મુશ્કેલ બન્યું છે કારણ કે મોંઘવારી દિવસ અને દિવસે વધતી રહી છે ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાનું ઘર બનાવવું અથવા ખરીદો ખૂબ જ મુશ્કેલ છે પરંતુ સરકાર દ્વારા હાલમાં જે જીએસટીની નીતિમાં એટલે કે નિયમમાં જે બદલાવો કર્યા છે તેમ નથી તમામ નાગરિકોને ખાસ કરીને … Read more