8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો, 2028 સુધી પગાર વધારો અટકવાની શક્યતા!
8th Pay Commission Latest News: તમામ કેન્દ્રી કર્મચારી આઠમાં પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે જે તમામ કેન્દ્રીય કર્મચારીઓને નારાજ કરી શકે છે જાન્યુઆરી 2025 માં તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે તેમ છતાં હજુ સુધી પંચને લઈને કોઈ પણ પ્રકારના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા નથી … Read more