સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દેશની સૌથી મોટી અગ્રણી બેંક માની એક માનવામાં આવે છે તેમણે પેમેન્ટ સર્વિસ ચાર્જમાં ખાસ કરીને મોટા ફંડ ટ્રાન્સફર માં મોટા ફેરફાર કર્યા છે હવે નવા ચાર્જ લાગુ થશે જો તમે પણ નેટબેન્કિંગનો ઉપયોગ કરો છો અને બેન્કિંગ માંથી તમે 25,000 થી વધુનું પેમેન્ટ ટ્રાન્સફર કરો છો તો હવે આટલા જ ટ્રાન્સફર પર નવા ચાર્જ લગાડવામાં આવશે મળતી વિગતો અનુસાર SBI દ્વારા 15 ઓગસ્ટથી ઇન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ દ્વારા ફંડ ટ્રાન્સફર પર ફી વસૂલવામાં આવશે જેમાં ૨૫ હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધી ઓનલાઇન ટ્રાન્સફર માટે 1,00,000 થી ₹2,00,000 સુધી ટ્રાન્સફર માટે અને છ લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરો છો તો 10000 રૂપિયા સુધી GSTનો ચાર્જ વધુ ચૂકવવો પડશે તેવી વિગતો મીડિયા અહેવાલોના માધ્યમથી સામે આવી છે
આ તારીખે નવા ચાર્જ થશે લાગુ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા મળતી વિગતો અનુસાર હવેથીમાં વધારો કરવામાં આવ્યો છે જો તમે ₹25,000 થી વધુ ના ટ્રાન્જેક્શન પૂરો છો તો પગાર પેકેજ ખાતાધારકોને ઓનલાઇન IMPS વ્યવહારો પર સંપૂર્ણ મુક્તિ મળી રહેશે તેવી પણ વિગતો સામે આવી છે સાથે જ કોર્પોરેટર ગ્રાહકો માટે પણ સુધારેલા ચાર્જ સપ્ટેમ્બર 2025 થી લાગુ કરી દેવામાં આવશે જેમાં ગોલ્ડ ડાયમંડ સરકારી વિભાગ અને અન્ય ક્ષેત્રના કર્મચારીઓ અને કોર્પોરેટર ગ્રાહકો માટે ઓનલાઇન ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી છે
ખાનગી બેંકોના ગ્રાહકોને થશે ફાયદો
ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને આ બાબતે મોટો ફાયદો થશે icici bank ના ગ્રાહકો હોય કે પછી અન્ય બેન્કના ગ્રાહક હોય તેમને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે બચત ખાતાઓમાં લઘુત્તમ માસિક રકમ મર્યાદા 50000 રૂપિયા સુધીથી ઘટાડીને હવે 15000 રૂપિયા કરી દેવામાં આવે છે બેંકે એક ઓગસ્ટથી મહાનગરોમાં ખોલવામાં આવેલા નવા બચત ખાતાઓ માટે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે પાંચ વખત 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરી દેવામાં આવી છે જેથી ખાનગી બેંક ક્ષેત્રના કર્મચારીઓને આ બાબતે મોટો ફાયદો થશે.
બીજી તરફ બેંકે સુધારેલા ધોરણે ધ્યાનમાં રાખીને શહેર અને ગ્રામીણ વિસ્તારો માટે પણ લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સની વાત કરીએ તો 7500 અને 2000 રૂપિયા કરવામાં આવ્યા છે જે 1 ઓગસ્ટ પહેલા અનુક્રમે 5,000 રૂપિયા અને 2000 રૂપિયા હતા જેને હવે સુધારવામાં આવ્યા છે આ સાથે જ sbi ના જે મહત્વના નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે તેવી જાણ માહિતી સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલનો માધ્યમથી સામે આવી છે