Personal Loan: આજના સમયમાં ઘણા બધા લોકો ઓનલાઈન લોન લેતા હોય છે પરંતુ ઘણીવાર તેમના ડેટા ખોટા ઉપયોગ થતા હોય છે તમારી અંગત માહિતી અને મોબાઈલ નું ડેટા ઘણી વાર બીજા લોકો ઉપયોગ કરતા હોય છે પર્સનલ લોન ઓનલાઇન લેતા પહેલા તમારે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે ભરોસા વાળી અને સુરક્ષિત એપ્લિકેશન અને વેબસાઈટ નો પણ ઉપયોગ કરી શકો છો સાથે જ તમારે તમારી સંવેદનશીલ માહિતી ઇન્ટરનેટ પર શેર ક્યારેય ન કરવી જો તમે પણ પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો લોન લેતા પહેલા ચલો તમને જણાવીએ
આજકાલ પર્સનલ લોન લેતા પહેલા બેન્ક સ્ટેટમેન્ટ નોકરી સંપતિ દસ્તાવેજો માંગવામાં આવતા હોય છે પરંતુ ઘણીવાર આધાર કાર્ડ સાથે ઓટીપી નો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે મોબાઇલમાં ઓટીપી નો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે આવા સંજોગોમાં કોઈ પણ તમારી માહિતી ખોટી જગ્યાએ ઉપયોગ થઈ શકે છે પર્સનલ લોન ઘણીવાર રિજેક્ટ થતી હોય છે જે તમને તમારો ડેટા લેવા માટે જ લોન ઓફર કરતી હોય છે ઘણીવાર તમે નકલી વ્યવહારો અને છેતરપિંડી જેવા કિસ્સાનો પણ ભોગ બની શકો છો જેથી ભરોસા વાળી બેંકની વેબસાઈટ અને એપ્લિકેશનના માધ્યમથી જ પર્સનલ લોન લેવાનું વિચારવું
આ કંપની અથવા બેંક પાસેથી જ લોન લેવી
NBFCs અને RBI-રજિસ્ટર્ડ ફિનટેક કંપનીઓ જે સામાન્ય રીતે તમારા ડેટા નથી સુરક્ષિત રાખે છે આરબીઆઈ રજીસ્ટર અને NBFCs રજીસ્ટર એપ્લિકેશન અને વેબસાઈટ પરથી બેંક લેવી ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે જે આ રજીસ્ટર હોય છે તે તમારા ડેટાનો કોઈ પણ પ્રકારનો ફોટો ઉપયોગ કરતા નથી ટ્રાન્સફર અને સ્ટોરેજ દરમિયાન તમારો ડેટા સુરક્ષિત સર્વ પાસે રહે છે જેથી જો કોઈ એપ્લિકેશન અને બેંક આ રજીસ્ટર કરેલી છે તો તમે તેમના પાસેથી લોન લઈ શકો છો.
આ એપ્લિકેશન અને વેબસાઈટનો ઉપયોગ ના કરો
ઘણી બધી એપ્લિકેશન જે તમને પર્સનલ લોન આપવાની લાલચ આપે છે અથવા વેબસાઈટ પણ તમે જોતા હશો સોશિયલ મીડિયા પર જાહેરાતો આવતી હોય છે તેના પર ભરોસો ના કરો જો તમને ઓછા સિવિલ સ્કોરમાં લોન આપવાની લાલચ થઈ છે તો પહેલા તે ચકાસણી કરો કે તે ખરેખર RBI અને NBFCs રજીસ્ટર એપ્લિકેશન છે અથવા વેબસાઈટ છે જો રજીસ્ટર હોય તો જ તમે લોન ત્યાંથી લઈ શકો છો નહીંતર આવા કિસ્સાઓમાં તમારી માહિતીનો નકલી વ્યવહારો માટે ઉપયોગ થઈ શકે છે.
આ દસ્તાવેજો અપલોડ કરતા પહેલા રહો સાવધાન
ઘણીવાર એવી એપ્લિકેશન અથવા વેબસાઈટ વિશે જે તમારા આધાર કાર્ડ ઑટીપી પણ માંગવામાં આવતો હોય છે આવી એપ્લિકેશન પર પર્સનલ લોન માટે અરજી ક્યારેય ન કરો અને આધાર અથવા બેન્ક સ્ટેટમેન્ટ જવા દસ્તાવેજો અપલોડ કરતી વખતે ફક્ત સુરક્ષિત ચેનલનો ઉપયોગ કરવો જ્યારે કોઈપણ લોન આપનાર વ્યક્તિ હોય છે તેઓ તમને ખોટા દસ્તાવેજો મોબાઇલ ઉપર આવેલો ઓટીપી અથવા આધારકાર્ડ સાથે લીંક નંબર પર આવેલો ક્યારેય ન આપવો જોઈએ ભરોસા વાળી કંપની અને બેંક પાસેથી જ પર્સનલ લો.