Pan Card New Rules: પાનકાર્ડને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને ખબર જ હશે કે પાનકાર્ડ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે બેંક લોનથી લઈને પ્રોપર્ટીની ખરીદારી અથવા ટેક્સ ભરતી દરમિયાન પાનકાર્ડ ખૂબ જ ઉપયોગી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે પાનકાર્ડ ની જરૂર તમને ગમે તે જગ્યાએ પડી શકે છે એટલે જો તમે પણ પાનકાર્ડનો ઉપયોગ કરો છો અથવા તમારી પાસે પાનકાર્ડ છે તો હાલમાં જે વિગતો સોશિયલ મીડિયા અને અન્ય ન્યુઝ માધ્યમથી સામે આવી છે તેના પર એક નજર કરવી ખૂબ જ જરૂરી છે આ સાથે જ નવા અને જૂના બંને કાર્ડ ધારકો માટે આ ખૂબ જ મહત્વની માહિતી છે
પાનકાર્ડ સાથે આધાર લિંક કરાવવું ફરજિયાત
અત્યાર સુધી જે લોકોએ પોતાનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક નથી કરાવ્યું તેમને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે જેથી કરીને વહેલી તકે તમે પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક જરૂર કરાવવું ક્યારેક ઘણીવાર કેવાયસી પ્રક્રિયા દરમિયાન અથવા જરૂરી ડોક્યુમેન્ટ વેરીફીકેશન દરમિયાન ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પરંતુ સરકારે નવા નિયમો હેઠળ આધાર કાર્ડ સાથે પાન લિંક કરાવવું ખૂબ જ જરૂરી છે જેથી તમારું ડોક્યુમેન્ટ ખૂબ જ સુરક્ષિત તમારા ડોક્યુમેન્ટ ડેટા પણ સુરક્ષિત રહી શકે છે આ વિગતો સોશિયલ મીડિયા અને અન્ય ન્યુઝ માધ્યમથી સામે આવી છે
જુના પાનકાર્ડ ધારકો થઈ જાવ સાવધાન
બીજી તરફ અહેવાલ એ પણ સામે આવ્યા છે કે ચુના પાનકાર્ડ ધારકો હવે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે જેમની પાસે પહેલેથી જ પાનકાર્ડ છે અને હજુ સુધી તેમને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમણે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જુના પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવવું ખૂબ જ જરૂરી છે જો આપ કરાવવામાં નહીં આવે તો કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે આવી સ્થિતિમાં તમારા બધા નાણાકીય વ્યવહારોને પણ અસર થઈ શકે છે જેથી કરીને પાનકાર્ડ આધાર સાથે લિંક કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે
આધાર લિંક પાન સાથે કરવાની પ્રક્રિયા
પાનકાર્ડ સાથે આધાર લિંક કરાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે નજીકના વસુધા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો અથવા જનસેવા કેન્દ્ર અથવા મામલતદાર કચેરી અથવા તાલુકા પંચાયતમાં જઈને તમે આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લીંક કરાવી શકો છો પાન અને આધારને લિંક કરાવવાથી ઘણી બધી સુવિધાઓનો લાભ અથવા ફાયદાઓ થઈ શકે છે
Disclaimer: આ માહિતી વિવિધ મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા સોર્સ પરથી લેવામાં આવી છે. કોઈપણ અંતિમ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિભાગ અથવા અધિકૃત સ્રોત પાસેથી ખાતરી કરવી જરૂરી છે.