Kisan Vikas Patra (KVP) Scheme: કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે જે ખેડૂતોના હિત માટે અને આમ નાગરિકોના હિત માટે પણ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે કિસાન વિકાસ પત્ર યોજનાના માધ્યમથી રોકાણ અને બચત કરી શકો છો પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવેલ અથવા પોસ્ટ ઓફિસથી આઈ યોજના જેમને કિસાન વિકાસપત્ર યોજના કહેવામાં આવે છે જેમાં તમે ઓછા રોકાણમાં સારી એવી બચત કરી શકો છો અને સારું એવું વળતર મેળવી શકો છો સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે આ યોજનાના માધ્યમથી તમે તમારા રોકાણના પૈસા ડબલ કરી શકો છો ચાલો તમને વિસ્તારથી જણાવીએ
પોસ્ટ ઓફિસની બચત યોજના 2025
કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની એક પ્રજાપતિ યોજના છે જેમાં તમે ઓછા રોકાણમાં વધુ વ્યાજ મેળવી શકો છો અને કેટલા પૈસા દર મહિને રોકાણ કરવાથી તમારા પૈસા ડબલ થઈ શકે છે અથવા બમણા થઈને તમને સારો એવો લાભ મળે છે તો આપ સૌને વિસ્તારથી આ યોજનાને વિશે માહિતી આપીશું પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણી કરવાથી તમારે કોઈ પણ પ્રકારના બજારમાં પૈસા રોકવાની જરૂર પડતી નથી અને ઓછા જોખમે તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો રોકાણની દ્રષ્ટિએ ખૂબ જ સુરક્ષિત યોજના માનવામાં આવે છે આ યોજનાના લાભ દેશના લગભગ મોટી સંખ્યામાં ઘણા લોકો ઉઠાવી રહ્યા છે કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણની બચતની વિગતો પણ નીચે આપી છે
કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર
આ યોજનામાં રોકાણ કરવાથી વ્યાજ દરની વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરવા પર 7.5 ટકાનું વ્યાજ મળે છે જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં ₹1,000 નું રોકાણ કરો છો આ યોજનામાં 100% ના ગુણાકારમાં રોકાણ કરી શકો છો અને તમને 7.05% નું વ્યાજ મળે છે અને સારું એવું વ્યાજ તમે મેળવી શકો છો
કિસાન વિકાસપત્ર યોજનામાં રોકાણમાં કોઈપણ મહત્તમ મર્યાદા નથી એટલે કે કોઈ એવી લિમિટ નથી કે તમારે ફરજિયાત આટલું જ રોકાણ કરવું પડશે આ યોજનામાં તમે રકમ રોકાણ કરો છો તે લગભગ 115 મહિનામાં બમણી થઈ જાય છે સાથે જ કિસાન વિકાસપત્ર યોજનાનું ખાતું ખોલવા માટે પાંચ લાખ રૂપિયા સુધીનું રોકાણ ભરોસો તો 115 મહિનામાં પછી તમને દસ લાખ રૂપિયા સુધીની રકમ રિટર્ન મળે છે