Gold Price Today:સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે ત્યારે આજે સોનાની કિંમત ઉપર નીચે જોવા મળી રહી છે 22 કેરેટ થી લઈને 24 કેરેટ સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે તહેવારની સિઝનમાં લોકો માટે સોનુ ખરીદવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. આવનારા સમયમાં હજુ પણ સોના અને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે 22 કેરેટ સોનાનો ભાવ ₹92,740 ની આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,1170 ની આસપાસ પહોંચી ગયો છે
ગુજરાતના મુખ્ય શહેરોમાં શું છે આજે સોનાના ભાવ
સોનાના ભાવમાં મોટા ફેરફાર થયા છે ત્યારે 10 ગ્રામ સોનાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 10 ગ્રામ 22 કેરેટનો સોનાનો ભાવ ₹1,01,220 ની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 92,790 ની આસપાસ પહોંચી ગયો છે હજુ પણ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે માર્કેટ એક્સપર્ટ નું માનવું છે કે આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળશે
સુરત વડોદરા રાજકોટ શહેરમાં 22 અને 24 કેરેટના ભાવ
બીજી તરફ વડોદરા શહેર અને રાજકોટ શહેર તેમજ જામનગર અને સુરતમાં પણ એકસરખો ભાવ જોવા મળી રહ્યો છે જેમ કે 22 કેરેટ સોનાનો ભાવ 92,790 10 ગ્રામનો જોવા મળી રહ્યો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,01,220 ની આસપાસ પહોંચી ગયો છે. હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર થઈ શકે છે 24 કેરેટ સોનાના ભાવની કિંમતમાં છેલ્લા ઘણા સમયથી ફેરફાર થઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારના કારણે સ્થાનિક બજારમાં પણ સોનાને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે