સોનાની ચમક વધી, અમદાવાદ,સુરત સહિત ગુજરાતના શહેરોમાં રેકોર્ડ સ્તરે ભાવ–Gold Price Today

Gold Prices Today: સોનાની ચાંદી ની કિંમતમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તહેવારની સિઝનમાં લોકો સોનુ ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે સાથે જ કોમોડિટી માર્કેટમાં પણ સોનામાં રોકાણકારો રોકાણ કરતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે આજની તારીખે 22 કેરેટ સોનાનો ભાવ સરેરાશ વાત કરીએ તો ₹92,310 ની આસપાસ પહોંચી ગયો છે આ ભાવ 10 ગ્રામનો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,00,760 ને આસપાસ પહોંચી ગયો છે ચલો તમને જણાવીએ શું છે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અને જામનગર જેવા શહેરોમાં 22 અને 24 કેરેટના લેટેસ્ટ ભાવ આજે શું છે?

અમદાવાદમાં 22 અને 24 કેરેટના લેટેસ્ટ સોનાના ભાવ

ગુજરાતના મેટ્રો શહેર એટલે કે અમદાવાદમાં સતત સોનાના ભાવમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં (Todays Gold Rate in Ahmedabad)જે ભાવ લાગુ થતા હોય છે તે ભાવ અન્ય શહેરોમાં પણ એકસરખા જોવા મળતા હોય છે ત્યારે 22 કેરેટ સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે અમદાવાદ શહેરમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 92,360 ની આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,00,810 ની આસપાસ પહોંચી ગયો છે આવનારા સમયમાં હજુ પણ મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે

સુરત વડોદરામાં સોનાને ચાંદીના ભાવ

બીજી તરફ સુરત વડોદરામાં (Todays Gold Rate in Surat)સોનાને ચાંદીના ભાવમાં પણ સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે 22 કેરેટ સોનાનો ભાવ 92,360 ની આસપાસ 10 ગ્રામનો પહોંચી ગયો છે જે છેલ્લા સતત એક મહિનાથી વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,00,810 સુધી પહોંચી ગયો છે આ સિવાય વડોદરા શહેરમાં પણ એક સરખો ભાવ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં પણ 22 કેરેટ અને 24 કેરેટ નો ભાવ અમદાવાદ સુરતની સરખામણીએ સમાન જોવા મળી રહ્યો છે

સતત સોનાના ભાવ વધવાનું મોટું કારણ

રાજકોટ જામનગર અમદાવાદ ભાવનગર સહિત જુનાગઢ અને અન્ય શહેરોમાં એક સરખા ભાવ આજે જોવા મળી રહ્યા છે સતત એક મહિનાથી 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે આપ સૌને જણાવી દઈએ તો ઇન્વેસ્ટરો જેવો કોમોડિટી માર્કેટ ખાસ કરીને સોનામાં રોકાણ કરે છે તેમના માટે પણ સોનાના ભાવમાં વધુ મોટો ફાયદા કારક હોય છે જ્યારે સામાન્ય લોકોને તહેવારની સિઝનમાં સોનું ખરીદવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે સતત સોનાને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે ચાંદીના ભાવમાં પણ સોના કરતા વધુ તેજી જોવા મળી રહી છે

Leave a Comment

     WhatsApp Icon