EPFO: ભારતમાં મોટાભાગના કર્મચારીઓ પાસે PF એટલે કે પ્રોવિડન્ટ ફંડ ખાતું ચાલુ હોય છે જેમાં હાલમાં જ મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યા છે જેથી તમામ કર્મચારીઓના પરિવારના સભ્યોને મોટી રાહત મળશે કર્મચારીઓના પરિવારને 15 લાખ રૂપિયા સુધીની સહાય મળે તેવી અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો તો PF ખાતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ મહત્વપૂર્ણ નિર્ણયથી EPFOએ મૃત્યુ રાહત ફંડોળ હેઠળ સેન્ટર બોર્ડના કર્મચારીઓને આપવામાં આવતી એક્સ-ગ્રેશિયા રકમ લગભગ બમણી કરી દીધી છે જેનો ફાયદો તમામ સભ્યોના પરિવારજનોને થશે અને 15 લાખ રૂપિયા સુધીની સહાયતા આપવામાં આવશે
EPFOએ રકમ વધારી 15 લાખ કરી
જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો ઇપીએફ દ્વારા હાલમાં જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આ નિર્ણયમાં પહેલા 8.8 લાખ રૂપિયા રકમ હતી તે હવે વધારીને 15 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે આ નિર્ણય એક એપ્રિલ 2025 થી અમલમાં મૂકવામાં આવ્યો છે જેનો અર્થ સીધો એ છે કે આ તારીખ પછી જો કોઈ સભ્યનું મૃત્યુ થાય છે તો તેમના પરિવારને 8.8 લાખ રૂપિયાને બદલે હવે સીધા 15 લાખની સહાય આપવામાં આવશે આ નિર્ણયને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે તેવું મીડિયામાં સામે આવ્યું છે એપીએફઓના આ નિર્ણયથી તમામ કર્મચારીઓના પરિવારજનોને મોટી રાહત મળશે અને રાજ્ય સરકારો નોકરી દાતાઓ અને કર્મચારીઓના પ્રતિનિધિઓનો પણ આ નિયમમાં સમાવેશ કરવામાં આવ્યો છે
EPFOએ 5 ટકા વધારવાનો નિર્ણય લીધો
બીજી તરફ મીડિયા રિપોર્ટ મુજબ એ પણ માહિતી મળી શકે એપીએફઓએ 1 એપ્રિલ 2026 થી આ રકમ વાર્ષિક પાંચ ટકા વધારવામાં આવશે તેવી માહિતી મળી છે આવનારા સમયમાં પરિવારોને વધુ નાણાકીય મદદ મળી શકે છે તેવા અહેવાલ મળી રહ્યા છે આ સાથે જ 19 ઓગસ્ટના રોજ જાહેર કરેલ પરિપત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે એક્સ-ગ્રેશિયા રકમ 8.80 લાખ રૂપિયા થી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે 15 લાખની આ રકમ સેન્ટર બોર્ડના મૃત કર્મચારીના પરિવારના સભ્યોને સીધી આપવામાં આવશે અથવા તેમના ખાતામાં જમા કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે
EPFOએ કર્યા મોટા ફેરફાર
ઇપીએફઓ દ્વારા હાલમાં જે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તેના પર નજર કરવી પણ ખૂબ જ જરૂરી છે પીએફ સભ્યોનું કોઈ કારણોસર મૃત્યુ થાય છે તો આવા સંજોગોમાં તેમના પરિવારના સભ્યોના બેંક ખાતામાં સહાયના રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે તેવી વિગતો છે સાથે જ વાલી પણું પ્રમાણપત્રની પણ જરૂર પડશે નહીં એનો અર્થ એ થયો કે હવે સગીર બાળકો માટેના દાવાઓનું સમાધાન કરવું ખૂબ જ સરળ બનશે ઘણા સભ્યો હજુ તેમના આધાર નંબરને UAN સાથે લિંક (સીડ/વેરિફાઇ) કરી શક્યા નથી અથવા કરી શકતા નથી તેમના માટે પણ સારા અહેવાલ છે તેમણે હવે સરળ પ્રક્રિયાના માધ્યમથી આ પ્રક્રિયાને પણ ખૂબ જ ઝડપથી કરી શકાશે
એપીએફઓના નિર્ણયથી તમામ કર્મચારીઓને મોટો ફાયદો થશે જે પણ એપીએફઓના સભ્ય કોઈ કારણોસર મૃત્યુ પામે છે તો આવા સંજોગોમાં તેમના પરિવારના સભ્યોને 15 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે તેવા અહેવાલો સામે આવ્યા છે આ નવા નિર્ણયથી તમામ કર્મચારીઓને તો ફાયદો થશે જ પરંતુ તેમના પરિવારજનોને પણ મોટો ફાયદો થશે ઘણીવાર સભ્યોના કોઈપણ કારણોસર મૃત્યુ થાય છે આવા સંજોગોમાં પરિવારને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પીએફ ના પૈસા મેળવવા તેમના માટે ઘણીવાર ખૂબ જ મુશ્કેલી ભરેલા હોય છે પરંતુ હવે આ નિર્ણયથી તેમને મોટો ફાયદો થશે