BSNL ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે કારણકે બીએસએનએલ કંપની યુઝર્સને ₹6,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે આ ડિસ્કાઉન્ટ નો લાભ ખાસ પ્લાન માટે બનાવવામાં આવ્યો છે જે પ્લાનનો તમે રિચાર્જ કરો છો તો તમે ₹6,000 સુધીનું ડિસ્કાઉન્ટ તાત્કાલિક મેળવી શકો છો ચાલો જાણીએ કયો છે પ્લાન અને કેવી ઓફર BSNL દ્વારા પ્રોવાઇડ કરવામાં આવી રહી છે
BSNL ના પ્લાનમાં ₹6,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
પ્રાઇવેટ ટેલિકોમ કંપનીને ટક્કર આપવા માટે BSNL સતત પ્રયાસ કરી રહ્યું છે ત્યારે હાલમાં જ એરટેલની જેમ જ સરકારી ટેલિકોમ કંપની એટલે કે BSNL દ્વારા પોતાના યુઝર્સને શાનદાર પ્લાન પ્રોવાઈડ કરી રહી છે જેમાં હાઈ સ્પીડ બ્રોડબેન્ક કનેક્શન તેમજ BSNL દ્વારા તાજેતરમાં એક નવી ઓફર લોન્ચ કરવામાં આવી છે જેમાં ગ્રાહકોને ₹6,000 સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે
આ ડિસ્કાઉન્ટ નો લાભ લેવા માટે તમારે ખાસ પ્લાન સિલેક્ટ કરવો પડતો હોય છે જેમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ નો પણ લાભ તમે મેળવી શકો છો BSNL સાઇબર ઓટીટી પ્લાન સાથે ₹6,000 સુધીનું ડિસ્કાઉન્ટ તમે મેળવી શકો છો 1 GB પ્રતિ સેકંડ ની સ્પીડ ઓફર કરતા પ્લાનમાં તમને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે છે ચલો તમને વિસ્તારથી જણાવીએ
આ પ્લાનની વાત કરીએ તો છ મહિના માટે તમને આ પ્લાન 4,799 ને બદલે હવે 3799 માં ઉપલબ્ધ થશે આ પ્લાનમાં તમને 6000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે તેવી ઓફર કરવામાં આવી છે આવનારા દિવસોમાં આ પ્લાનને વધુ મજબૂત બનાવવા માટે વધુ પ્રયાસ કરવામાં આવશે
નોંધ: BSNL આ પ્લાન માટે 15 ઓગસ્ટ 2025 થી લઈને 13 સપ્ટેમ્બર 2025 સુધી જ આ ઓફર નો લાભ તમે મેળવી શકો છો સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે અને આ સમય મર્યાદા માટે જ તમે આ પ્લાનનો ઉપયોગ કરી શકો છો અને 6000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો સાથે જ તમે સંબંધિત વિભાગનું અથવા બીએસએનએલ કસ્ટમરકેરનો પણ સંપર્ક કરી શકો છો