Post office scheme : પોસ્ટ ઓફિસ વર્ષોથી પોતાની બચત યોજનાઓ માટે જાણીતું છે પોસ્ટ ઓફિસ ની યોજનાઓ લોકો માટે સુરક્ષિતતા અન્ય વિશ્વાસનીયતા માટે જાણીતી છે તેવી નવી સ્કીમ હેઠળ પોસ્ટ ઓફિસ માં તમે ₹333જમા કરાવો છો તો તેની સમય અવધિ પૂર્ણ થયા પછી તમને ₹17 લાખ સુધીનું રિટર્ન મળી શકે છે
આ યોજનાની કાર્યરીતિ
પોસ્ટ ઓફિસની આ સ્કીમ માં તમારે દર મહિને ₹333 તમારા ખાતામાં જમા કરાવવાના હોય છે અને તેના નિશ્ચિત કરેલા સમય ગાળા સુધી નક્કી કરેલ બચત રકમ જમા કરાવવાની હોય છે કમ્પાઉન્ડીંગ વ્યાજદરને કારણે તમારી રકમ ઝડપથી વધે છે અને સમય ગાળો પૂર્ણ થયા બાદ તમને ₹17 લાખ સુધી મળી શકે છે.
રોકાણના લાભો
જેવી રીતે પોસ્ટ ઓફિસની સંપૂર્ણ સ્કીમો સુરક્ષિત છે તેવી જ રીતે આ સ્કીમ પણ સંપૂર્ણ સુરક્ષિત અને સરકાર દ્વારા માન્ય છે બજારો ના ચડાવ ઉતારો થી આ સ્કીમ ને કોઈ ખતરો નથી સાચે વિશેષ એ પણ છે કે આ સ્ક્રીમ હેઠળ તમને ટેક્સ થી છુટકારો મળે છ
કયા લોકો માટે આ સ્ક્રીન શ્રેષ્ઠ છે
લાંબા ગાળે મોટી બચત ઇચ્છે તે લોકો સામાન્ય બચત થી આ સ્કીમ નો લાભ મેળવી શકે છે ખાસ કરીને ગૃહિણીઓ ગૃહિણી, નોકરી કરતા લોકો અને યુવાનો માટે આ સ્કીમ બેસ્ટ છે
અંતિમ શબ્દ
જો તમે દર મહિને થોડું બચાવીને ભવિષ્યમાં મોટી રકમ મેળવવા માંગો છો, તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ એક સારો વિકલ્પ છે. આજે જ નજીકની પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરીને વધુ માહિતી મેળવો અને તમારી બચતની શરૂઆત કરો.
ભવિષ્યમાં મોટી બચત ઇચ્છતા લોકો માટે આ સ્ક્રીમ ખૂબ જ ફાયદાકારક છે મહિને સામાન્ય બચત થી મોટી મૂડી ઊભી કરવાનો આ સ્કીમ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે પોસ્ટ ઓફિસ માંથી સંપૂર્ણ માહિતી મેળવી આ સ્કીમ માં આગળ વધી શકાય