Driving Licence Apply Online:ડ્રાઇવિંગ લાઇસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે જો તમે ગાડીના માલિક છો તો તમારી પાસે ટાઈમ લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર કાર અથવા કોઈપણ વાહન ચલાવી શકતા નથી આવા સંજોગોમાં જો તમે નવી કાર લીધી છે અથવા નવું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માંગો છો તો તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો તેવી વિગતો પણ સામે આવી છે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે RTO ઓફિસ જવાની જરૂર નથી તમે ઓનલાઇન અરજી કરી શકો છો એ પણ ઘરે બેઠા મોબાઈલ ના માધ્યમથી અથવા લેપટોપના માધ્યમથી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકો છો આ વિગતો સોશિયલ મીડિયા અને અન્ય ન્યુઝ માધ્યમથી સામે આવે છે ચલો તમને વિસ્તારથી જણાવીએ કે તમે ટાઈમિંગ લાઇસન્સ કેવી રીતે બનાવી શકો છો
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ તો સૌથી પહેલા તમારી પાસે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ હોવા જોઈએ જેમકે પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ જોવા જોઈએ એડ્રેસ ના પુરાવા જેમકે વીજળી બિલ અથવા રેશનકાર્ડ નો ઉપયોગ કરતા હોય તો રાશનકાર્ડ નહીં ઝેરોક્ષ ધોરણ 10 માંની માર્કશીટની ઝેરોક્ષ તેમનું પ્રમાણપત્ર તમામ જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ. તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો અને ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો બે તબક્કામાં તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરીને લર્નર લાઇસન્સ મેળવી શકો છો
બે તબક્કામાં મેળવો ડ્રાઇવિંગ લાઇસન્સ
ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે બે તબક્કામાં ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો લર્નર લાઇસન્સ બનાવવા માટે ઓનલાઇન અરજી કરી શકો છો બે તબક્કામાં તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો. તમારે ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપવી પડશે જેમાં ડ્રાઇવિંગ સંબંધિત 10 જેટલા પ્રશ્નો પૂછવામાં આવશે જેમાંથી ઓછામાં ઓછા છ પ્રશ્નો પૂછવામાં આવશે આ પ્રશ્નોના જવાબ આપવો પણ ફરજિયાત છે તે જ પાસ કર્યા બાદ તમારું લર્ન લાયસન્સ તરીકે છેલ્લા તબક્કામાં લાઇસન્સ આપવામાં આવે છે
ઘરે બેઠા અરજી કરો લાઇસન્સ માટે
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટ sarathi.parivahan.gov.in પર જવાનું રહેશે જ્યાં તમે લર્નર લાઇસન્સ લાગુ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારું ટેસ્ટ આપવાનું વિકલ્પ પણ પસંદ કરવાનો રહેશે ઓટીપી ચકાસણી કર્યા બાદ ઓટીપી દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ઓનલાઇન ફી ની ચૂકવણી કરવાની રહેશે તેની ચુકવણી કર્યા બાદ તમે સરળતાથી લાયસન્સ માટે અરજી કરી શકો છો.
આજના ડિજિટલ યુગમાં ઘણા બધા પ્રયાસો કરી શકો છો સાથે જ તમે ઓનલાઇન સુવિધા ના માધ્યમથી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી શકો છો આજના ડિજિટલ યુગમાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવો ખૂબ જ સરળ બન્યું છે તમે ઘરે બેઠા લાયસન્સ બનાવી શકો છો સાથે જ તમે ઘણી બધી સુવિધાઓનો પણ લાભ ઉઠાવી શકો છો જેમ કે આરટીઓની કચેરી જઈને લાઈનમાં ઉભો રહેવાની જરૂર નથી તમે ઘરે બેઠા ટાઈમિંગ લાઇસન્સ બનાવી શકો છો