GST : મકાન બનાવવા માટે સિમેન્ટ–સ્ટીલ પર ટેક્સમાં ઘટાડો, મધ્યમ વર્ગને મળશે મોટો ફાયદો

આજના સમયમાં પોતાનું મકાન ખરીદવો ખૂબ જ મુશ્કેલ બન્યું છે કારણ કે મોંઘવારી દિવસ અને દિવસે વધતી રહી છે ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાનું ઘર બનાવવું અથવા ખરીદો ખૂબ જ મુશ્કેલ છે પરંતુ સરકાર દ્વારા હાલમાં જે જીએસટીની નીતિમાં એટલે કે નિયમમાં જે બદલાવો કર્યા છે તેમ નથી તમામ નાગરિકોને ખાસ કરીને જેવો પોતાનું ઘર બનાવવા રસ ધરાવે છે અથવા વિચારી રહ્યા છે અથવા ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે સરકાર ટૂંક સમયમાં જ એવી યોજના લાવવા જઈ રહી છે જેનાથી તમે જીએસટી થી રાહત મળશે અને પોતાનું ઘર પણ ખરીદી શકો છો ચાલો તમને જણાવીએ શું છે મહત્વપૂર્ણ વિગતો અને કેવી રીતે તમે પોતાનું ઘર ખરીદી શકો છો અને કેવા થશે ફાયદાઓ

જીએસટી ટેક્સના દરો હાલના શું છે

હાલમાં જો ઘર બનાવવાનું વિચારી રહ્યા હોય તો આપ સૌને જણાવી દઈએ કે સ્ટીલ સિમેન્ટ લોખંડ તેમજ અન્ય ઘણી બધી ઘર બનાવવા માટે થતી સામગ્રી ખૂબ જ મોંઘી થઈ ગઈ છે અને તેના પર સિમેન્ટ અને પેન્ટ પર 28% સુધીનો જીએસટી લગાડવામાં આવતો હોય છે જ્યારે સ્ટીલ જેવી સામગ્રી પર 18% ટેક્સ લગાડવામાં આવતો હોય છે આ ટેક્સ મધ્યમ વર્ગના પરિવાર માટે ખૂબ જ ભારે પડે છે કારણ કે ઘર બનાવવાના ખર્ચા કરતા જે સામગ્રી છે તેમના માટે મોંઘી પડતી હોય છે આના કારણે આખા પ્રોજેક્ટનું ખર્ચ વધી જતો હોય છે એનો સીધી અસર મકાનના ભાવ ઉપર પડે છે ટેક્સ ધરોને ઘટાડી સમાન કરી દેવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ નવો નિયમ ટૂંક સમયમાં જ લાગુ થાય તેવી અપેક્ષાઓ છે આ ટેક્સમાં ઘટાડો થતાં જ હવે ઘર બનાવવું પણ ખૂબ જ સસ્તુ બનશે અને તમે પોતાનું ઘર સરળતાથી ખરીદી શકતો અથવા બનાવી શકશો

મધ્યમ વર્ગના નાગરિકોને ટેક્સમાં રાહત

ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારોને પણ જીએસટીમાં ઘટાડો થતા મોટી રાહત થઈ શકે છે છેલ્લા કેટલાક વર્ષોથી ઘરની બાંધકામની કિંમતમાં ભારે વધારો જોવા મળ્યો છે વર્ષ 2019 થી માંડીને 2024 દરમિયાન બાંધકામના ખર્ચમાં 40% જેટલો વધારે વધારો જોવા મળી રહ્યો છે માત્ર ત્રણ વર્ષમાં જ તેમનો ખર્ચ 27% થી પણ વધી ગયો છે આ મોંઘવારી મધ્યમ વર્ગના નાગરિકોને ખૂબ જ વધારે નડે છે આવી સ્થિતિમાં જો સિમેન્ટ અને સ્ટીલ જેવી સામગ્રી પર જીએસટી અથવા ટેક્સ ઘટાડવામાં આવે તો સામગ્રી પણ સસ્તી થઈ શકે છે જેથી ડેવલોપર અને ખરીદારો બંનેને રાહત થઈ શકે છે

ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધારે ગરીબ વર્ગના નાગરિકો અને મધ્યમ વર્ગના નાગરિકો રહેતા હોય છે ખાસ કરીને જેવો પોતાનો ઘર પણ માંડ ચલાવતા હોય છે તેમના માટે પોતાનું ઘર ખરીદવું ખૂબ જ મુશ્કેલ બનતું હોય છે સાથે છે ખરીદારી કરવા માટે એક તો શહેરમાં દૂર સુધી જવું પડતું હોય છે અને તે સામગ્રીમાં પણ ટેક્સ લગાડવામાં આવે છે આ રીતે મોટો પાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના નાગરિકોને પડતો હોય છે ત્યારે ટેક્સમાં જો થોડીક રાહત મળે તો તમામ નાગરિકોને મોટો ફાયદો થઈ શકે છે સાથે જ જેવો ઘર બનાવવાની સ્થિતિમાં નથી તેમના માટે પણ રાહત મળી શકે છે

મધ્યમ વર્ગના પરિવારને થશે મોટો ફાયદો

બીજી તરફ પહેલેથી જ મોંઘવારીથી પરેશાન તમામ મધ્યમ વર્ગના નાગરિકોને આ મોટા બદલાવ થી મોટો ફાયદો થશે જેનાથી જીએસટીમાં ઘટાડો થતાં તેઓ પોતાનું ઘર પણ સરળતાથી બનાવી શકશે સામગ્રી પણ સસ્તી ખરીદી શકશે ઓછી કિંમત અને ઘર ખરીદવું પણ સસ્તુ થઈ શકે છે સાથે ટેક્સ ઓછો લાગતા કિંમત પણ ઓછી થઈ શકે છે અને એનો સીધો અસર ઘરની આખરી કિંમત પર પડે છે જેથી ઘર પણ સસ્તુ થઈ શકે છે ફ્લેટ પણ સસ્તા થઈ શકે છે સાથે જ જો તમે સામગ્રી ખરીદીને ઘર બનાવવાનું વિચારી રહ્યા છો તો પણ તે પણ સસ્તું થઈ શકે છે આવનારા સમયમાં જો ટેક્સને લઈને વધુ નિર્ણય લેવામાં આવે તો મોંઘવારી દર ખાસ કરીને જેમની પાસે પાકા મકાન નથી અને વર્ષોથી નવું ઘર બનાવવાની આસમાં બેઠા છે તેમના માટે મોટી આસાની કિરણ સાબિત થઈ શકે છે

લક્ઝરી ઘરોને થશે મોટું નુકસાન

બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મધ્યમ અને કિફાયતી ઘરો માટે રાહત મળે તેવી શક્યતાઓ છે તો બીજી બાજુ લક્ઝરી ઘરો માટે પણ નવી વ્યવસ્થા ઘાતક બની શકે છે કારણ કે વિદેશી ફીટીંગ્સ અને મોંઘી ફિનિશિંગ સામગ્રીને 40% નો ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવે છે જેથી કરીને જે લક્ઝરીયસ ફ્લેટો છે તેમને મોટું નુકસાન થઈ શકે છે સાથે જ પ્લેટો પણ મોંઘા થઈ શકે છે આવા સંજોગોમાં મધ્યમ વર્ગના નાગરિકોને એક તરફ ફાયદો થશે તો જેવો મોંઘા દાઢ ફ્લેટો ખરીદવાના શોખીન છે અથવા ખરીદવાનું વિચારી રહ્યા છે તેમને મોટું નુકસાન થઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે આવનારા સમયમાં મોટા ફેરફાર થઈ શકે છે જીએસટીને લઈને જે ઘટાડાની વિગતો સામે આવી છે તેમાં સામાન્ય નાગરિકોને ફાયદો તો થશે સાથે જ ગરીબ નાગરિકોને પણ ફાયદો થશે તો બીજી તરફ લક્ઝરી ઘરોને જે સામગ્રી છે તે મોંઘી થઈ શકે છે 

આવનારા સમયમાં વધુ મોટા ફેરફાર થતા જ ઘણી બધી વ્યવસ્થા બદલાઈ શકે છે દિવાળી પહેલા જીએસટીનો નિયમ લાગુ થાય તેવી શક્યતાઓ છે જોતીવાળી પહેલા લાગુ થઈ જશે તો તમામ નાગરિકો જેવો દિવાળી પર નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે અથવા બનાવવાનું વિચારી રહ્યા છે તેમના માટે મોટો ફાયદો થઈ શકે છે

Leave a Comment

     WhatsApp Icon