8th Pay Commission Latest News: તમામ કેન્દ્રી કર્મચારી આઠમાં પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે જે તમામ કેન્દ્રીય કર્મચારીઓને નારાજ કરી શકે છે જાન્યુઆરી 2025 માં તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે તેમ છતાં હજુ સુધી પંચને લઈને કોઈ પણ પ્રકારના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા નથી સાથે જ એ પણ વિગતો સામે આવી રહી છે કે પંચના ચેરમેન કે સભ્યોને નિમણૂક પણ હજુ સુધી કરવામાં નથી આવી જેના માટે નિયમો ઘડવામાં આવ્યા નથી આ વિલમથી દેશભરના લગભગ કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો તળાવમાં આવી ગયા છે કારણ કે પગાર વધારો 2028 સુધી મુલતવી રાખવામાં આવશે તેવી શક્યતાઓ છે
કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો
આઠમાં પગાર પંચ 2028 માં લાગુ થવા જઈ રહ્યો છે જેની તમામ કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે મોટો આંચકો એ પણ આવી રહ્યો છે કે સરકારે ભલે જાન્યુઆરી 2025 માં આઠમાં પગાર પંચની જાહેરાત કરી દીધી હોય પરંતુ હજુ સુધી જાન્યુઆરી 2025 સુધીમાં તેમણે સંપૂર્ણપણે લાગુ કરવાનું અત્યાર સુધીમાં સ્પષ્ટ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી વિલંબનું મુખ્ય કારણ પંચના ચેરમેન અને સભ્યોની નિમણૂકમાં વિલંબ તેમજ નિયમમાં નિર્ધારણા આ સ્પષ્ટતાના કારણે વિલંબ થઈ રહ્યો છે જેના કારણે તમામ કેન્દ્રીય કર્મચારીઓ નારાજ છે
આ સાથે જે વિગતો સામે આવી છે તેમાં સાતમાં પગાર પંચની સક્રિય પર પણ નજર રાખવામાં આવી રહી છે મોંઘવારી ભથ્થા તેમજ અન્ય ફેરફારો થાય તેવી પણ કેન્દ્રીય કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે સત્તાવાર જાહેરાતથી લઈને રિપોર્ટના અંતિમ અમલીકરણ સુધી લગભગ ત્રણ વર્ષનો સમયગાળો સાતમા પગાર પંચને લાગ્યો હતો તેવું માનવામાં આવી રહ્યું છે જો આઠમું પગાર પંચ પણ આ જ ગતિએ આગળ વધે તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર અને પેન્શનમાં થનારા ફેરફારો 2028 સુધી માં લાગુ થઈ શકે છે